सभी ज्योतिष मित्रो को मेरा निवेदन है..., आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे..., मे किसी के लेखो की कोपी नहि करता..., किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही है..., कोपी करने से आप को ज्ञ्नान नही मिल्ता भाई..., और आगे भी नही बढ़ता..., आप आपके महेनत से त्यार होने से बहुत आगे बठा जाता है...,
धन्यवाद......, जय द्वारकाधीश...,
તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય? વેદિક વાસ્તુ શાસ્ત્ર : તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય? , દિવાલ પર સાત દોડતા ઘોડાની તસવીર અથવા સૂર્ય નમસ્કાર ની સાત ઘોડા ના રથ સાથે ની તસ્વીર મુકવાનું કારણ શું છે?
તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય?
ઘણીવાર આપણા જીવનમાં અચાનક પરેશાનીઓ વધી જાય છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વાસ્તુદોષ પણ એક છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જો કોઈ દિશામાં કોઈ દોષ હોય તો તેને સંબંધિત ગ્રહ હોય છે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.
વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે, તો એ દિશાને લગતાં અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે. વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આજે જાણો કંઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલાં ઉપાયો...
પૂર્વ દિશાઃ- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્રદેવ છે. જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવાં લાગે છે. તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે. ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે.
ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ અને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.
પશ્ચિમ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ શનિ છે અને દેવતા વરુણ દેવ છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે, તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે. વારંવાર એક્સિડેન્ટના યોગ બને છે. પગ પર ઘાવ થતાં રહે છે. ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેના કામનું ફળ પ્રાપ્ત થતું નથી.
ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ.
ઉત્તર દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેરદેવ છે. આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગે છે. બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમાપૂંજી પણ ખર્ચં થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે.
ઉપાયઃ- બુધ અને કુબેર યંત્રની સ્થાપના ઘરમાં કરો અને રોજ તેની પૂજા કરો.
દક્ષિણ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ બતાવ્યા છે. આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો મૃત્યુસમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે. ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે છે અને કાયમ કોઈને કોઈ વાતે કલેશ થતો રહે છે.
ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
ઇશાન ખૂણોઃ- ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂણો કહે છે. આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે. ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયુક્ત માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો બનેલાં કામ પર બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો.
ઉપાયઃ- આ દિશાને હંમેશાં સાફ-સુથરી રાખો અને શિવજીની પૂજા કરો.
અગ્નિ ખૂણોઃ- વાસ્તુ પ્રમાણે દક્ષિણ-પૂર્વની વચ્ચેની દિશાને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર શુક્રનું આધિપત્ય હોય છે અને તેના દેવતા અગ્નિદેવ હોય છે. આ દિશામાં દોષ હોય તો આગને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે.
ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે શુક્ર યંત્રની સ્થાપના કરો.
નૈઋત્ય ખૂણોઃ- દક્ષિમ-પશ્ચિમની વચ્ચેની જગ્યાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર રાહૂ-કેતૂનું આધિપત્ય હોય છે અને આ દિશાના દેવતા નૈઋતિ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે.
ઉપાયઃ- સાત પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.
વાયવ્ય ખૂણોઃ- ઉત્તર-પશ્ચિમની વચ્ચેની જગ્યાની દિશાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ ચંદ્ર અને દેવતા વાયુદેવ છે. આ દિશામાં દોષ હોય તો માનસિક પરેશાનીઓ વધી જાય છે અને ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે.
ઉપાયઃ- આ દિશાના દોષોનું નિવારણ કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ.
વેદિક વાસ્તુ શાસ્ત્ર : તમારા ઘરની દરેક પરેશાની પાછળ જવાબદાર હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ, સરળ ઉપાયો કરીને પરેશાનીથી બચી શકાય?
વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે, તો એ દિશાને લગતાં અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે. વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આજે જાણો કંઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલાં ઉપાયો...
ઘણીવાર આપણા જીવનમાં અચાનક પરેશાનીઓ વધી જાય છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વાસ્તુદોષ પણ એક છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જો કોઈ દિશામાં કોઈ દોષ હોય તો તેને સંબંધિત ગ્રહ હોય છે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.
વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આજે જાણો કંઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલાં ઉપાયો...
પૂર્વ દિશાઃ- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્રદેવ છે. જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવાં લાગે છે. તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે. ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે.
ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ અને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.
પશ્ચિમ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ શનિ છે અને દેવતા વરુણ દેવ છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે, તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે. વારંવાર એક્સિડેન્ટના યોગ બને છે. પગ પર ઘાવ થતાં રહે છે. ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેના કામનું ફળ પ્રાપ્ત થતું નથી.
ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ.
ઉત્તર દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેરદેવ છે. આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગે છે. બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમાપૂંજી પણ ખર્ચં થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે.
ઉપાયઃ- બુધ અને કુબેર યંત્રની સ્થાપના ઘરમાં કરો અને રોજ તેની પૂજા કરો.
દક્ષિણ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ બતાવ્યા છે. આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો મૃત્યુસમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે. ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે છે અને કાયમ કોઈને કોઈ વાતે કલેશ થતો રહે છે.
ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
ઇશાન ખૂણોઃ- ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂણો કહે છે. આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે. ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયુક્ત માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો બનેલાં કામ પર બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો.
ઉપાયઃ- આ દિશાને હંમેશાં સાફ-સુથરી રાખો અને શિવજીની પૂજા કરો.
અગ્નિ ખૂણોઃ- વાસ્તુ પ્રમાણે દક્ષિણ-પૂર્વની વચ્ચેની દિશાને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર શુક્રનું આધિપત્ય હોય છે અને તેના દેવતા અગ્નિદેવ હોય છે. આ દિશામાં દોષ હોય તો આગને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે.
ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે શુક્ર યંત્રની સ્થાપના કરો.
નૈઋત્ય ખૂણોઃ- દક્ષિમ-પશ્ચિમની વચ્ચેની જગ્યાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર રાહૂ-કેતૂનું આધિપત્ય હોય છે અને આ દિશાના દેવતા નૈઋતિ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે.
ઉપાયઃ- સાત પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.
વાયવ્ય ખૂણોઃ- ઉત્તર-પશ્ચિમની વચ્ચેની જગ્યાની દિશાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ ચંદ્ર અને દેવતા વાયુદેવ છે. આ દિશામાં દોષ હોય તો માનસિક પરેશાનીઓ વધી જાય છે અને ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે.
ઉપાયઃ- આ દિશાના દોષોનું નિવારણ કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ.
વેદિક વાસ્તુ શાસ્ત્ર વિદ્યા : ઘરમાં કયો કલર કરાવવાથી શાંતિ મળે?
વેદ માં અર્થવેદ અનુસાર વાલ્મીકિ ઋષિની વાતમાં પાપમાં ભાગીદારીની વાત આવે છે.
કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના પાપમાં ભાગીદારી કરી શકે?
કર્મના સિદ્ધાંત પ્રમાણે વિચારીએ, તો સમજાય છે કે દરેક વ્યક્તિએ પોતાનાં કર્મ પોતે જ ભોગવવા પડે છે.
તો જાણે - અજાણે કોઈના પાપમાં મદદ કરનાર વ્યક્તિ ભાગીદાર ન બને?
આજના યુગમાં ઘણી વાર વ્યક્તિ અજાણતાં જ કોઈના પાપમાં ભાગીદાર બની જાય છે.
આપણી નજર સામે કોઈનું ખોટું થઇ રહ્યું હોય અને આપણે એને નજર અંદાજ કરીએ તો પણ અને માત્ર સંબંધ સાચવવા ખોટી વાતને સમર્થન આપીએ તો પણ પાપ જ ગણાય છે .
વેદિક ભારતીય વાસ્તુના નિયમોમાં કેટલીક એવી બાબતો છે જે શાસ્ત્રોક્ત નથી.
માત્ર માર્કેટિંગ માટે કેટલાક લોકો એ વાતનો પ્રચાર - પ્રસાર કરે છે.
લોકો ભરમાય છે અને જે પ્રચાર કરે છે, એ ફી લઈને છૂટી જાય છે.
એક તર્ક એવો પણ થઇ શકે કે જે વસ્તુને વેચવા માર્કેટિંગ કરવું પડે, એની ચુંબકીય સ્થિતિ સારી નહીં હોય.
આજે વિદેશમાંથી આવેલી માન્યતાઓને સમજીએ.
1. ઘરની દીવાલો પર લાલ રંગ કરવાથી બધું શુભ થાય છે. લાલ રંગનું મનોવિજ્ઞાન જોઈએ,
તો તે મનમાં ઉત્સાહ જગાડી શકે છે. શરૂઆતમાં જ્યારે આ રંગ લગાવવામાં આવે, ત્યારે આળસુ માણસમાં ઊર્જાનો સંચાર થઇ શકે. હવે સમજવા જેવી બાબત એ છે કે દીવાલ પરનો રંગ કાયમ ત્યાં જ રહેવાનો છે.
ધીમે ધીમે ઉત્સાહ અને ઉત્કંઠા વધતા ઉગ્રતા અને આક્રમકતા આવશે.
તણાવ વધશે અને મનની શાંતિ ગાયબ થઇ જશે.
આપણા શાસ્ત્રોમાં અતિનો નિષેધ છે અને વધારે પડતો લાલ રંગ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે.
2. ઘરમાં લીલો રંગ કરવાથી શાંતિ રહે છે. કુદરતમાં માત્ર લીલો રંગ જ દેખાય છે?
જે રંગ આપણે સૌથી વધારે જોઈએ છીએ, તે આકાશનો રંગ છે અને આકાશના બદલાતા રંગો અસીમિત છે.
સતત એક જ રંગ જોવા મળે, તો એનું મનોવિજ્ઞાન પણ સમજવું પડે.
લીલો રંગ ઠંડું પાડવા સક્ષમ છે. વધારે પડતો લીલો રંગ નીરસતા આપી શકે છે.
વળી, બેડરૂમમાં આ રંગ લગાવવામાં આવે, તો એના પરિણામો શું આવી શકે?
કોઈ પણ વાતને માત્ર એના મૂળ નિયમથી જ વિચારી ન શકાય. એની સાથે જોડાયેલી અન્ય બાબતોનો પણ અભ્યાસ જરૂરી છે.
આપણે લીલા પડદા અને ભૂરા પડદા ધરાવતી જગ્યાનો ભેદ જોયો જ છે.
બંને જગ્યાની કામ કરવાની સ્થિતિ ઘણી અલગ હતી.
3. ઘરના દરવાજા પાસે વિન્ડ-ચાઈમ લગાવવાથી સકારાત્મક ઊર્જા આવે છે. વિન્ડ-ચાઈમની રચના એવી હોય છે કે જરાક પણ હવા પસાર થાય તો તેમાંથી અવાજ આવે. ઘરના દરવાજા પાસેથી પવન પસાર થતો હોય,
તો ઘરમાં હવાની સારી અવર જવર થઈ શકે.
આવું બધે શક્ય નથી. બની શકે કે ઘર બંધિયાર હોય અને દરવાજા પાસે જ હવા આવતી હોય.
બીજી વાત એ કે મધુર અવાજ મનને પ્રફુલ્લિત કરે છે,
પરંતુ કોઈ પણ અવાજ સતત આવે તે મનને ગમતું નથી. એટલાક ડેકોરેટિવ વિન્ડ - ચાઈમનો અવાજ કર્કશ હોય છે.
જે મનના સ્વાસ્થ્ય માટે યોગ્ય ન ગણાય. વળી, કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત ઊર્જા માટે ખાસ બનાવેલા વિન્ડ - ચાઈમનો કોઈ આધાર મળતો નથી.