सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
।। વાસ્તુ શાસ્ત્ર ની અનુસાર હોલ અથવા ઓરડા માં ધાતુ ના બનેલા પેઇન્ટિગ્સ ને લાગવામાં કેમ નથી આવતા અને ઓરડા અથવા હોલ કે ધર ની સજાવટ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેવી હોવી જોઇએ , જન્મકુંડલી પર આધારિત કિચન વાસ્તુ , વેદિક વાસ્તુ શાસ્ત્ર વિદ્યા : ઘરે ઘોડાની નાળ લગાવવાથી ફાયદો થાય?।।
આજના સમય માં નવી આધુનિકતા ની સાથે વાસ્તુ શાસ્ત્ર ને કોઈ જ પ્રકાર ની કઈ દુશમની તો નથી જ પણ દરેક ને તેમના પરિવારો ના સંસ્કારો નું તેમજ શરીર ની પણ કાળજી રાખવી પણ એટલી જરૂરી જ બની જાય છે ,
આધુનિકતા માં કળા અને રુચિઓ ના નામે જ જે વિદેશીઓ ને તેમના દેશમાંથી જે વિકૃતિઓ જ જે આવી રહી છે એને જ સંપૂર્ણ કલાત્મક માનસિકતા પર જ પ્રશ્ન ચિહ્નો જ ઉભા કરી દીધા છે કે તેમાં અમુક માણસો તો પુરા પાગલપન જ થઈ જતા હોય છે,
1. વિકૃતિ, અશ્લીલ અને બેડોળ ઘણા માણસો ને સરળતાથી તો નહીં સમજાય કારણ કે તે માણસો એક બીજા ની દેખા દેખી માં જ અડધા પાગલપન જેવા તો બની જ જાય છે અને તેમાં પણ વધારે તેમના સંતાનો ના સંસ્કાર અને પૅસા ની બરબાદી તો લટકા ની મફત માં ગ્રીફ્ટ કે ભેટ સ્વરૂપમાં જ મળતી હોય છે ,
કારણ કે વિદેશીઓએ તો તેમના પૅસા કમાવવાની હોડમાં જ ચિત્રો કે પેઇન્ટિગ્સો ને એટલી હદ સુધી વિકૃતિઓ ને મોર્ડન આર્ટ ના નામ ઉપર ફેલાવી દીધી છે કે તેમાં મનુષ્ય ના ધર ના વડીલો થી લઈ નાના બાળકો ને પણ માનસિક ભારણ ના પરેશાનીઓ ના શિકાર આશાની થી બનાવી ને પોતે નામ દામ બને કમાઈ જ લીધા છે ,
2. આપના વાસ્તુ શાસ્ત્ર અને વેદ પુરાણો ના આધારે જોઈએ તો કોઈ પણ દેવી દેવતાઓ ના ચિત્રો તસવીરો કે પેઇન્ટિગ્સ ને કોઈ પણ દીવાલ ઉપર તો નથી જ લગાવી શકાતી.
જેમાં પણ શ્રદ્ધા , પૂજા , અને ભય કે ડર હોય તેવા ચિત્રો કે પેઇન્ટિગ્સ ને હોલ કે ઓરડા માં નથી લગાવી શકતા જ
3. અમુક ચિત્રો તસ્વીરો અને પેઇન્ટિગ્સ એવા પણ હોય છે કે જેમાં પ્રણય, મુન્દ્રાઓ તેમજ કામ કળા ની વિગતો હોય અને જે નરી આંખે ન જ દેખી શકાતી હોય તેવી અશ્લીલતા ભરી પડી હોય તેવા પેઇન્ટિગ્સ , ચિત્રો અથવા તસવીરો ને ધર અથવા ઓરડા કે હોલ માં તો ન જ લગાવવા જોઈએ ,
નહિતર તેમાં આપણા જ પરિવાર ના સભ્યો નું આચરણ પવિત્ર રહેતું જ નથી અને ચિત્રો નો ભાવનો પ્રભાવ તેમજ તેમના તરંગો નો પ્રભાવ એટલો બધો ભયાનક હોય જ છે કે મનુષ્ય બરબાદી તરફ ધકેલાઈ જાય તો પણ તે પેઇન્ટિગ્સ કે ચિત્ર અથવા તસ્વીર નો મોહ છોડી શકતો જ નથી,
4. જો કે કુદરતી દશ્યો, ફૂલ વગેરે હોય અને સુરૂચિપૂર્ણ કલાત્મક હિમાઈનો એવી ડિઝાઈનો હોય જેમાં એકંદરે જોતા કે પ્રણયભાવની મધુરતા હોય એવા ચિત્રો કે તસવીરો એવા ઓરડા હોલ કે રૂમ માં લગાવવા વધારે સારા જ હોય છે ,
સ્ત્રી કે પુરુષ ની કલાત્મક છબી હોય તે ઉત્તમ તો ગણાય જ પરંતુ તે સ્ત્રી કે પુરુષ માં જેવા સંસ્કારો રુચિ હોય તેવા જ સંસ્કારો રુચિઓ ગર્ભાવસ્થા સ્ત્રી ના ભાવિ સનતાનો ઉપર જલ્દી અસર કરી પણ જાય છે માટે તેવા તસ્વીર ચિત્રો અથવા પેઇન્ટિગ્સ ન હોવા જોઈએ,
5. અમુક પ્રકારના જાતકો ને સિનેમામાં કે રમત ગમત માં વધુ માં વધુ પ્રેમ હોય છે પરંતુ આપનો પ્રેમ દીવાલો ઉપર ન ઉતારો
કારણ કે એવું કરવાથી આપના જ મગજ ઉપર માનસિકતા નું સ્તર એટલી હદ સુધી વિકૃત થઈ જશે કે તમે તમારા જ હાથે તમારા પગ માં કુહાડી માર્યા સમાન જ તમે તમારા કુટુંબ માં મિત્રો માને સગા સબધીઓ માં તમારી માન સન્માન પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવા માં જરા પણ સમય નહિ લગાવી શકો એક વખત સન્માન પ્રતિષ્ઠા ગુમાવી દીધા પછી બહુ જ જલ્દી મળી પણ નથી શકતી,
6.આજ કાલ ના સમય માં જોઈએ તો અમુક જાતકો તેમની દીવાલો ઉપર કઈક ને કઈક ચોંટાડયા જ કરતા હોય છે જે પદાર્થ ની વસ્તુ થી જ તમે કઈક ને કઈક વસ્તુઓ ચોંટાડવા માં કર્યા કરતા હોવ છો તે જ પદાર્થ અંતે તમારા જીવન માં એટલું બધું દુઃખ ચોંટાડી દે છે
કે તે દુઃખ ને તમે ગમે તેટલી મહેનત કરી લો તો પણ જલ્દી નથી જ ઉખડતું,
7. મોટા મોટા પેઇન્ટિગ્સ સે પશ્ચિમ દિશા - દક્ષિણ દિશા ની જ દીવાલો પર લગાવવા જોઈએ જો નાના પેઇન્ટિગ્સ ને પૂર્વ દિશા તેમજ ઉત્તર દિશા તરફ લગાવવા થી બહુ જ સારો લાભ પ્રાપ્ત કરી શકાય છે,
8. જો ત્રામ્બા કે પિતલ તેમજ કાશા ની જ ધાતુ ઉપર બનેલા પેઇટિંગ્સ ને ધર કે ઓરડા અથવા હોલ માં પૂર્વ દિશા તરફ લગાવવા માં આવે તો અતિ ઉત્તમ ગણાય છે,
ઘર ના ઓરડા અથવા હોલ કે ઘર ની અન્ય સજાવટ :
હોલ કે ઓરડા અથવા ધર કે ભવન ની અંદર લગાવવા માં આવતી વસ્તુઓને વાસ્તુશાસ્ત્ર ને અનુસાર જ લગાવીએ તો ઘર માં સુખ શાંતિ કુટુંબ હેતુ મિત્રો સગા સબધીઓ માં માન સન્માન ને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ છીએ ,
1. નેઋત્ય ખૂણા માં ઉચ્ચાઈ વાળી અને ભારે વજન વાળી વસ્તુઓ રાખવી જોઈએ,
2. ઈશાન ખૂણા માં હલકા વજન વાળી જ વસ્તુઓ અને જેમની ઊંચાઈ પણ બહુ વધારે પણ ન હોવી જોઈએ,
3. અગ્નિ ખૂણા માં એવી વસ્તુઓ રાખવી કે શુષ્ક હોય પરંતુ જવલશીલ તો ન જ હોવી જોઈએ,
4. વાવય ખૂણા માં પણ એવી જ વસ્તુઓ રાખવી કે જવલશીલ ન હોય અને હવા ના સંપર્ક માં ખરાબ પણ ન થતી હોય,
5. દક્ષિણ દિશા માં શુષ્ક ભંડાર ન કરનારી વસ્તુઓ રાખવી જેમાં અનાજ થી લઈને વસ્ત્રો અને ભોજન ની સામગ્રીઓ સુધીની હોય,
6. ઉત્તર ની દિશા માં એવી વસ્તુઓ રાખવી જેના માટે ભેજ અને વાયુ ની જરૂરત હોય અથવા જે એમાં ખરાબ પણ ન થતી હોય,
7. પૂર્વ દિશા ની તરફ સૂર્ય ના કિરણો થી જ ખરાબ ન થતી હોય તેવી વસ્તુઓ રાખવી અથવા એવી વસ્તુઓ રાખવી કે જે જરૂરિયાત વાળી હોય પરંતુ યાદ રહે કે જેમનાથી ભવન કે ઘર અથવા હોલ કે ઓરડા માં સૂર્ય પ્રકાશ અટકી ન જવો જોઈએ,
8. પશ્ચિમ દિશા માં પણ નેઋત્ય ખૂણા તરફ લોખંડ કે ભારે સમાન જ વધારે રાખવો અને વાવ્ય ખૂણા તરફ હળવો સમાન જ વધારે રાખવો જોઈએ,
9. બેડરૂમ કે ઘર અથવા ઓરડા માં તેજોરી , કેશ બોક્સ ભંડાર , સ્ટોર રૂમ જેવો જ ઉપયોગ વધારે કરવો જે પણ દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશા તરફ જ રાખવા કે તેમનું મુખ પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ જ રહેવું જોઈએ,
10. કચડા અન્ન સંગ્રહ અને ભોજન ની સામગ્રી પણ દક્ષિણ દિશા તરફ જ રાખવી જોઈએ,
11. ઘર હોલ કે ઓરડા માં ઇલેક્ટ્રિક વસ્તુઓ જેવી કે વીજળી નું મીટર , વીજળી નો મુખ્ય બોર્ડ , ફ્રિજ , ટીવી , વીસીઆર , દક્ષિણ દિશા - પૂર્વ દિશા તરફ જ રાખવા જોઈએ,
12. બાળકો ના અભ્યાસ કરવાનો રૂમ અથવા પુસ્તકો અને પુસ્તકો રાખવાનો ઘોડો લખવા કે વાંચવા માટે બેસવાની જગ્યા વાવય દિશા તરફ જ રાખવી જોઈએ,
13. ભેજ માં બગડી જતી વસ્તુઓ ને ઈશાન ખૂણા તરફ જ રાખવી જોઈએ,
14. પ્લાસ્ટિક , ફાઇબર , પોલીથીન અથવા પોલીરાઈટ જેવી વસ્તુઓ ને દક્ષિણ દિશા તરફ રાખવાથી ખરાબ ખરાબ થઈ જશે જો તે ગરમીને સહન કરનારી હોય તો જ દક્ષિણ દિશા તરફ રાખી શકાય છે,
15. જૂતા ચંપલ વગેરે રાખવાનો ઘોડો હમેશા ઘર ના મુખ્ય દરવાજા ની બહાર જ રાખવો જોઈએ અંદર રાખો તો સીડી ની આસપાસ જ રાખી શકાય છે
16. સીડી ઉપર કોઈ પણ પ્રકાર ની વસ્તુઓ ન જ રાખી શકાય તેમની દીવાલ ઉપર તમે આઈના કે પેઇન્ટિગ્સ થી સજાવી જરૂર શકો છો, પરંતુ સીડી ઉપર કુંડા જેવી કે કોઈ ભારે વસ્તુ તો ન જ રાખી શકાય,
17. ધાતુઓના ફ્લાવર વાઝને સ્થાને પોશર્લિન ના ગુલદાન નો ઉપયોગ ધર ની અંદર બધા જ સભ્યો નો સ્વભાવ શાંત રાખે છે જો ધાતુ ના જ વાઝ બનાવવા જ હોય તો ત્રામ્બુ , પિતલ કે કાશા નો જ ઉપયોગ કરો કે સારી લક્ષ્મી અને સુખ શાંતિ મળે પણ પ્લાસ્ટિક કે સ્ટીલ નો ઉપયોગ ન કરો તે જ વધારે સારું રહે,
18. પ્લાસ્ટિક ના આર્ટિફિશયલ ફ્લાવર કે લતાઓનો પ્રયોગ તમે તમારા પ્રસંગ વખતે તો કરો જ પણ કાયમી ધોરણે વ્યવસ્થા ન કરવી જોઈએ એમના થી ધર ની સુંદરતા માં ઓછપ જરૂર લાગશે પણ શરીર ની સુંદરતા માટે વધારે સારું રહેશે , કારણકે તેમના માંથી નીકળતા જ તારણો તમારા શરીર માં રોગ પ્રતિ કારક શક્તિ નો વધારો કરી શકે છે , જેમાંથી લાભ થવા ના બદલે ખોટા શરીર ને બગાડ કરવા જેવી વાત જ થઈ શકે છે,
19. ધર ની સજાવટ ના સમાન માં એવી વસ્તુઓ નો પ્રયોગ જ બહુ ઓછો કરવો કે જેમાં પ્લાસ્ટિક કે લોખડ નો પ્રયોગ વધુ જ થતો હોય તેમના થી જેટલું દૂર રહેવા માં આવે તેટલું જ વધારે સારું રહેશે,
જન્મકુંડલી પર આધારિત કિચન વાસ્તુ
કિચન કો વાસ્તુ શાસ્ત્ર અનુસાર બનાવો* :-
👉હર ઘર મે મહિલાઓની સર્વોત્તમ સમય કિચનમાં જ બીતા છે.
જન્મક કુંડલી અને વાસ્તુશાસ્ત્રીઓ છે, જો વાસ્તુ સાચી નથી તો તેનો વિપરીત પ્રભાવ મહિલા પર ઘર પર પણ પડતો.
किचन बनवाते समय इन बातों पर गौर करें.
👉જન્મ કુંડલીના ગ્રહના અંક પર આધારિત કિચનની ઊંચાઈ 10 થી 11 ફીટ હોવી જોઈએ અને ગરમ હવા નીકળવા માટે વેન્ટીલેટર હોવું જોઈએ.
જો 4-5 ફીટમાં કિચનની ऊँचाई हो तो महिला के स्वास्थ्य पर विपरीत प्रभाव पड़ता है.
कभी भी किच से लगा हुआ कोई जल स्रोत नहीं होना चाहिए।
કિચનની બાજુમાં બોર, कुआँ, बाथरूम बनवाना अवाइड करें, મને વૉશિંગ સ્પેસ આપી શકે છે.
👉કિચન में सूर्य की रोशनी सबसे अधिक आए।
આ વાત હંમેશા ધ્યાન રાખો.
કિચનની સાફ-સફાઈનો વિશેષ ધ્યાન રાખો, કારણથી सकारात्मक व पॉजिटिव एनर्जी आती है.
👉किचन को हमेशा दक्षिण-पूर्व कोना अग्निं (आग्नेय) કહે છે, में ही बनवाना चाहिए।
જો આ કોણમાં કિચન બનાવવું શક્ય ન હોય તો જવાબ-પશ્ચિમ કોણ સિવાય પણ કોણ કહે છે તે બની શકે છે.
👉કિચનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ પ્લેટફાર્મ હંમેશા પહેલા હોવો જોઈએ અને ઈશાન કોણમાં સિંક અને અગ્નિ કોણ ચૂલા લગાવવું જોઈએ.
👉કે દક્ષિણમાં પણ કોઈ પણ દ્વાર આ ખડકી ન જોઈએ.
खिड़की पूर्व की ओर में ही रखें.
👉રંગની પસંદગી તે સમયે પણ વિશેષ ધ્યાન રાખો.
મહિલાઓની કુંડલીના આધાર પર રંગ કા પસંદગી કરવી જોઈએ.
વેદિક વાસ્તુ શાસ્ત્ર વિદ્યા : ઘરે ઘોડાની નાળ લગાવવાથી ફાયદો થાય?
એક વખત મંગેશકરને ક્યારેય લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી બહેનો સાથે અંતાક્ષરી રમવાની ઈચ્છા થઇ હશે?
અમિતાભને ક્યારેય આરાધ્યાની સ્કૂલમાં દાદા - દાદી માટેની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું મન થયું હશે?
સામાન્ય રીતે એક મુકામ ઉપર પહોંચ્યા પછી જેમાં મજા પડતી હોય,
એવું કાર્ય કરવાની ઈચ્છા થાય તો પણ તે કરી શકતા નથી.
ક્યારેક તો એવા વિચારો મગજ સુધી પહોંચી જ નથી શકતા.
સામાન્ય માણસ જે મજા કે મસ્તીથી જીવે છે,
તે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ નથી કરી શકતી.
એક સ્તર સુધી પહોંચ્યા પછી પણ ગમતું કરવાની ટેવ સાચવી રાખવામાં પણ સુખ તો છે જ.
સચિન તેંડુલકર જો વાસ્તુમાં વિશ્વાસ ધરાવે છે,
તો આપણે પણ વિશ્વાસ રાખવો જોઈએ એ વિચારધારા પણ ખોટી છે.
દરેકનાં શ્રદ્ધા - વિશ્વાસ અંગત અને અલગ હોઈ શકે છે.
આજે આપણે કેટલીક અંધશ્રદ્ધા અને માન્યતાઓને સમજીએ.
1. ઈશાનમાં પીવાના પાણીની ટાંકી મૂકવાથી બધા દોષનું નિવારણ થાય છે.
ઇશાન દિશા પર જળ તત્ત્વનું આધિપત્ય છે, પણ એનો અર્થ એવો નથી કે બધું જ પાણી ઈશાનમાં મૂકીએ.
પહેલાંના જમાનામાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને એને આખું વર્ષ પીવા માટે વાપરવામાં આવતું.
જેના માટે જમીનની અંદર વિશાળ ટાંકા બનાવાતા.
આજે વડોદરા રાજકોટ કે સુરત જેવા અમદાવાદની કેટલીક પોળોમાં આજે પણ આવા ટાંકા જોવા મળે છે.
ભારતીય વાસ્તુમાં પાણી વિશે ખૂબ સારી સમજણ આપવામાં આવી છે.
ઈશાનમાં કઈ જગ્યાએ કેટલું પાણી હોઈ શકે એની પણ સમજણ છે.
મુખ્યત્વે જમીનની અંદર પાણી રાખવાનું હોય, તો તે ઈશાનના યોગ્ય પદમાં હોઈ શકે.
આપણા દરેક તત્ત્વમાં આકર્ષણ છે. પાણી અગ્નિને પણ આકર્ષી શકે છે. તેથી તેને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રાખવું ખૂબ જરૂરી છે.
ઈશાનમાં કોઈ પણ જગ્યાએ પાણી ન રાખી શકાય. વળી, ઈશાનમાં પાણી રાખવાથી સમસ્યાનું નિરાકરણ આવે એવું શક્ય નથી.
જો ખોટી રીતે પાણી મુકાઈ જાય તો તે સમસ્યા ઊભી કરી શકે.
2. ઘરના મંદિર ઉપર શ્રીફળ મૂકવાથી ઘરમાં ચેતના જાગૃત થાય છે.
ઈશ્વરને સન્માન આપવું ખૂબ જરૂરી છે.
ઈશ્વરથી વધારે શક્તિ કોનામાં હોય?
નિયમ એવો છે કે દેવસ્થાન ઉપર કોઈ પ્રકારનું વજન ન હોવું જોઈએ.
આપણે શ્રીફળ મૂકીએ તો તેનું વજન તો હોય જ.
તેથી મંદિરની ઉપર કશું પણ ન રાખવાની સલાહ છે.
3. દરવાજા ઉપર લાલ કપડાંમાં શ્રીફળ લટકાવી દેવાથી દરવાજાનો દોષ દૂર થાય છે.
આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી. કપડામાં કોઈ વસ્તુ બાંધીને રાખવામાં આવે, તો તેમાં ધૂળ ભરાય છે.
જેની નકારાત્મક અસર આવે છે.
દરવાજા પાસે આવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ.
4. મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી ફાયદો થાય છે. ઘોડો દોડતો હોય અને અચાનક એના પગમાંથી નાળ છુટી થાય,
તો એને ક્ષણિક હાશકારો થાય છે.
એવું માનવામાં આવે છે કે એની ઊર્જા આ નાળમાં હોય છે.
જોકે એના કોઈ શાસ્ત્રોક્ત પુરાવા નથી. વળી, નવીનકોર નાળમાં આવી કોઈ ઊર્જા જ ન હોય.
કેટલાક લોકો ખાસ નવી નાળ વિવિધ ધાતુમાંથી બનાવડાવે છે.
તે પણ આખી વાતને સમર્થન આપતા નથી.
5. સૂતી વખતે ઓશિકા નીચે લોખંડની છરી રાખવાથી ભૂતપ્રેત નજીક આવતા નથી.
કોઈ અંગ્રેજી ફિલ્મમાં ભૂત ભગાડવા માટે આવી રીત બતાવાઈ હતી.
એનું સમર્થન કોઈ પણ દેશના શાસ્ત્રો આપતા નથી.
ફિલ્મોમાં દર્શાવેલી દરેક વાત સાચી ન પણ હોય.
!!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Satvara vidhyarthi bhuvn,
" Shri Aalbai Niwas "
Shri Maha Prabhuji bethak Road,
JAM KHAMBHALIYA - 361305
(GUJRAT )
सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096 ( GUJARAT )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏